Beauty Tips - સુંદર નખ અને સ્વસ્થ દાંત

મંગળવાર, 9 સપ્ટેમ્બર 2014 (15:00 IST)
1. ચમકદાર સફેદ દાંતો માટે અઠવાડિયામાં એક વાર એક ચપટી બેંકીંગ સોડા કે મીઠુંથી દાંત  સાફ કરો. 
 
2.દાંતનો પીળાસહ દૂર કરવા માટે કાટનવૂલને હાઈડ્રોજન પેરાક્સાઈડમાં પલાળી દાંત પર ઘસવું.
 
3. ચમકદાર દાંતમાટે અઠવાડિયામાં બે વાર દાંતને તેજપાનથી હળવા હાથે ઘસવું .
 
4.નખને મજબૂત અને ચમકદાર બનાવવા માટે વધારે થી વધારે કેલ્શિયમ અને જેલેટિન લો. એક ટેબલ સ્પૂન જેલેટિન દરરોજ એક કપ ઠંડા દૂધમાં મિક્સ કરી 
 
લો. જો તમને કેલોરીજની ચિંતા હોય તો ફૂલ ક્રીમ મિલ્કની જ્ગ્યા સ્કિમડ મિલ્ક લો. આ ઉપચાર સતત એક મહીના સુધી કરો. 
 
5.લાંબા અને મજબૂત નખ માટે તેને દરરોજ રાત્રે હનવું ગર્મ બદામનો તેલ અને લીંબૂનો રસનો મિશ્રણમાં પલાડો અને તેનાથી હળવું મસાજ કરો તેને ટિશ્યુ પેપરથી 
 
લૂંછી નાખો.બીજા દિવસે સવારે પાણીથી તેને સાફ કરો.
 
6. સુંદર નખ અને સ્વસ્થ દાંત માટ એ વિટામિન ઈ નો  યોગ્ય રીતે ઉપયોગ  કરો.
 
7. લીંબૂની છાલ નખ પર ઘસવાથી પણ નખ મજબૂત બને છે. 
 
8. કાકડીના રસમાં થોડીવાર નખ ડુબાડી રાખો  નખ સારા થશે.  
 
9. હુંફાળા ઓલિવ ઓઈલમાં અડધા કલાક નખ ડુબાડી નાખો આનાથી નખ નરમ થશે અને તૂટશે નહી. 

વેબદુનિયા પર વાંચો