* બજારમાં સરળતાથી ઉપલબ્ધ કોફી બીંસને તમે ઘરે સ્ક્ર્બના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ત્રણ ચમચી તાજા વાટેલા કૉફી બીંસ , એક ચમચી દૂધ અને થોડી ખસખસ નાખી પેસ્ટ બનાવી લો. અને એને ચેહરા અને ગરદન પર સ્ક્ર્બ કરો. આવું નિયમિત રૂપથી કરતા ત્વચા નરમ અને સૌમય નજર આવશે.