લીંબૂનો ઉપયોગ આશરે દરેક ઘરમાં કરાય છે અને આ સરળતાથી મળી પણ જાય છે. આમતો લીંબૂ કોઈ પણ ઋતુમાં મળી જાય છે પણ ઉનાડામાં તેનો ઉપયોગ વધારે કરાય છે. કેટલાક લોકો લીંબૂ પાણી પીને ગર્મીને દૂર ભગાડવાની કોશિશ કરે છે. તો કેટલાક લીંબૂમા રસથી ઘરની સફાઈ વગેરે કરે છે. અહીં વેબદુનિયા ગુજરાતી તમે લીંબૂના બ્યૂટી ફાયદા જણાવી રહ્યા છે.
1. ચણાનો લોટમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાવાથી ડાઘ-ધબ્બા દૂર થશે. સાથે જ ચેહરાની ચમક વધશે.
2. દહીંમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાડવાથી સૂકા વાળ પણ શાઈન કરવા લાગે છે.
3. લીંબૂના છાલટાને દાંત પર ઘસવાથી તેમનો પીળોપન દૂર થાય છે.
4. બટાકાના રસમાં લીંબૂનો રસ મિક્સ કરી કોણી અને ગરદન પર લગાવાથી રંગમાં નિખાર આવશે.