ગોળથી પણ મળે છે બ્યૂટી ફાયદા

બુધવાર, 23 નવેમ્બર 2016 (00:30 IST)
1. હેલ્દી અને શાઈની વાળ 
જો તમે તમારા વાળને હેલ્દી અને ખૂબસૂરત રાખવા ઈચ્છો છો તો 1 ચમચી વાટેલું ગોળ , મુલ્તાની માટી અને પાણી મિક્સ કરી વાળમાં લગાડો. 10-15 મિનિટ પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. 
2. ચેહરા પર ગ્લો 
ચેહરા પર ગ્લો લાવવા માટે 2 ચમચી વાટેલું ગોળ , 2 ચમચી મધ અને અડધા કાપેલા લીંબૂનો રસ મિક્સ કરી તમારા ચેહરા અને ગરદન પર લગાડો. 5 થી 10 મિનિટ પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
3. ડાર્ક સ્પાટસ અને પુગ્મેંટેશનને કરીએ દૂર 
1 ચમચી વાટેલું ગોળ , 1 ચમચી  ટ્મેટાનું રસ , અડધા કાપેલા લીંબૂનો રસ , 1/8 ચમચી હળદર પાવડર અને પર્યાપ્ત માત્રામાં ગ્રીન ટી લો અને તેણે સારી રીતે મિક્સ કરી તમારા પ્રોબ્લેમ વાળા એરિયા પર લગાડો. 10-15 મિનિટ પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
4. પિંપલ્સ 
જો તમે પિંપલ્સથી છુટકારો મેળવા ઈચ્છો છો તો દરરોજ 1 ગોળના ટુકડો ખાવો. એનાથી ધીમે-ધીમે પિંપલ્સ ચેહરાથી પતી જશે. 
 
5. કરચલીઓ
1 ચમચી અંગૂરમો પલ્પ , 1 ચમચી ઠંડી બ્લેક ટી , એક ચોથાઈ હળદર પાવડર , 1 ચમચી વાટેલું ગોળ અને ગુલાબ જળ મિક્સ કરી ચેહરા પર લગાડો 15 મિનિટ પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. એવું અઠવાડિયામાં 2 વાર કરો. 

વેબદુનિયા પર વાંચો