Beauty- માત્ર 1 ઉપાયથી દૂર કરો અંડરઆર્મસની કાળાશ

શનિવાર, 3 જૂન 2017 (10:34 IST)
ઉનાડામાં છોકરીઓ સ્લીવલેસ કપડા પહેરવા પસંદ કરે છે. સ્લીવલેસ કપડા પહેરવાથી છોકરીઓનું લુક માર્ડન આવે છે. કેટલીક છોકરીઓ અંડરાઅર્મ્સ વધારે શેવ કરવાથી કૉસ્મેટિક્સના ઉપયોગ અને ડેડ સેલ્સના કારણે કાળા થઈ જાય  છે. તેથી એ સ્લીવલેસ જપડા નહી પહેરી શકતી. અંડરઆર્મસની કાળાશ જોવાનાં ગંદી લાગે છે. જો તમે પણ અંડરાઅર્મ્સની સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલૂ ઉપાય 
 
સામગ્રી
- 2 ટીસ્પૂન હળદર પાઉડર  
- 1 ટીસ્પૂન બેકિંગ સોડા 
- 1 ટીસ્પૂન મધ 
- 1 લીંબૂનો રસ 
 
 
કેવી રીતે કરવું 
સર્વપ્રથમ એક વાટકીમાં હળદર, બેકિંગ સોડા મધ અને લીંબૂનો રસ નાખવું. 
હવે બધાને સારી રીતે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. 
પછી તેને અંડરઆર્મ્સ પર સારી રીતે લગાવો. 
તેને 15-20 મિનિટ સુધી રાખ્યા પછી પાણીથી ધોઈ લો. 
ધોયા પછી નારિયેળ તેલથી મસાજ કરો. 
 

વેબદુનિયા પર વાંચો