- મહિલામાં પુરૂષ એ સુંદરતા નથી જોતા જે તેમના આત્મવિશ્વાસમાં જુએ છે .
- આ ઉપરાંત મહિલાઓની મુસ્કુરાહટ અને એમનુ ખળખળતુ હાસ્ય પણ પુરૂષોને ઘાયલ કરે છે.
- એક મહિલા જો તેના કામ પ્રત્યે કેટલી ઈમાનદાર છે આ પણ એને ખૂબસૂરત બનાવે છે.
- મહિલાની સાહસી નેચર પણ એક પુરૂષને પ્રભાવિત કરે છે.
- મહિલાની સાદગી સરળતાથી પ્રભાવિત હોય છે.
- ઓછી ખર્ચાળ મહિલા પણ પુરૂષોની પહેલી પસંદ બને છે. જે પુરૂષોની સાથે બચતમાં પણ એમનો સાથ આપી શકે. એક પુરૂષ મહિલામાં આ ગુણ પણ શોધે છે .