સાબુ થી નહી , આ વસ્તુઓથી કરો ચેહરો સાફ

શનિવાર, 31 ડિસેમ્બર 2016 (00:45 IST)
ચેહરાની ધૂલ-માટી અને તેલીય સાફ કરવા માટે અમે સાબુ કે ફેસવૉશનો ઉપયોગ કરે છે. આ ચેહરાની ગંદગી તો સાફ કરે છે પણ તેનાથી સ્કિન ખૂબ કઠોર થઈ જાય છે જેનાથી ત્વચા પર રેશેજ , ખેંચાવ અને કરચલીઓ આવવા લાગે છે. ઘણી વાર તો આ ચેહરાના ગ્લો પણ છીની લે છે. તેની જગ્યા જો તમે કિચનમાં રહેલ વસ્તુઓનો ઉપયોગ કરશો તો ચેહરો સાફ પણ થશે અને ચમકદાર પણ . 
 
1. નારિયેળ તેલ- વધારે છોકરીઓ ચેહરાના મેકઅપ ઉતારવા માટે રિમૂવરનો ઉપયોગ કરે છે. મેકઅપ રિમૂવરની જગ્યા નારિયેળ તેલનો ઉપયોગ કરવું. તેનાથી તમારા ચેહરા પર રહેલ ગંદગી દૂર થશે અને કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી થાય. 
2. મધ - ચેહરાની ખૂબસૂરતી વધારવા માતે મધનો ઉપયોગ કરો. મધ એક પ્રાકૃતિક સ્લીનિંગ એજેંટ છે. જેનાથી સ્કિન હમેશા હાઈડ્રેટ રહે છે. તેનો ઉપયોગ કરવાથી ચેહરાના પોર્સથી ગંદગી હટે છે. 

વેબદુનિયા પર વાંચો