વાળને જેટલું હોય સહેલાઈથી ટ્રીટ કરો.જો વાળોમાં ગાંઠ આવી ગઈ હોય તો તેમાં તેલ લગાવી અને જાડા કાંસકાથી સંવારો. આથી તમારા વાળની ગૂંચ દૂર થશે અને તૂટશે નહી. આવા કેટલાક તરીકા છે જેનાથી વાળ તૂટશે નહી નારિયેળ તેલ વાળમાં પડી ગાંઠને ઉકેલવા નારિયેલ તેલનો સહારો લો. નારિયેલ તેલ વાળને સારો પોષણ આપશે અને વાળની ગૂંચ દૂર કરવા મદદ કરે છે.