હોંઠ ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે ,પરંતુ ઘણી સ્ત્રીઓના હોઠ કાળા હોય છે. તેઓ હંમેશા એમના હોઠને ગુલાબી રાખવા માંગે છે ,તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા હોઠ ગુલાબી કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી .લીંબુનો રસ મારફતે હોઠ ગુલાબી થઈ શકે છે.