ટમેટા અને સ્ટ્રોબેરીઝ

કુ. પ્રિયંકા શાહ

રવિવાર, 3 જૂન 2007 (10:12 IST)
ટમેટા અને સ્ટ્રોબેરીઝ

ટામેટા અને સ્ટ્રોબેરીઝમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. ટામેટા અને સ્ટ્રોબેરીમાં રહેલા પ્રાકૃત્તિક તત્વો ત્વચાને ચમકદાર અને કસાયેલી બનાવે છે.

વેબદુનિયા પર વાંચો