કરમાયેલ ચહેરો

UPEN SHAHW.D

જો તમે દરરોજ ચાર પલાળેલી બદામ ખુબ જ ચાવે ચાવીને ખાશો અને તેની પર અઢીસો દૂધ પીવાથી તમારા ચહેરાની ત્વચા ચમકતી થઈ જશે.

બસ એટલું યાદ રાખો કે કોઇ પણ નવા તેલનો પ્રયોગ કરતાં પહેલાં તેના વિશે જાણકારી મેળવી લો. જો તમને તેલની અંદર કોઇ પણ પ્રકારનો ભેગ કે કોઇ પણ વસ્તુથી એલર્જી જેવું લાગે તો ખુબ જ સાવધાની રાખો.

વેબદુનિયા પર વાંચો