એક ચમચી કારેલાના જ્યુસથી બનશે સ્કીન ફેયર , ચિકની આકર્ષક

મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (00:01 IST)
કારેલા કડવો હોવાથી લોકોએ એને પસંદ નથી કરતા પણ એમાં એંટીઓક્સીડેંટ અને વિટામિન હોય છે જે અમે નિરોગી બનાવી રાખે છે. 
 
એમાં વધારે માત્રામાં વિટામિન  એ , બી અને સી હોય છે. આ કેરોટીન બીટાકેરોટીન લૂટીન આયરન  જિંક અને મેગનેશિયમથી  ભરપૂર હોય છે. 
 
આથી ચેહરાના ડાઘ ધબ્બા ખીલ અને ત્વચા સંબંધી રોગોમાં લાભ થાય છે. 
 
દરરોજ ખાલી પેટ કારેલાના જ્યૂસમાં નીંબૂના રસ મિકસ કરી છ મહીના  પીવો ત્વચા પર અસર દેખાશે
 
બવાસીર થતા એક ચમચી કારેલાના રસમાં ખાંડ મિસ્ક કરી પીવાથી રાહત મળે છે. 
 

વેબદુનિયા પર વાંચો