મોટાભાગે પુરુષો ઓછી ઉમરમાં ચેહરાથી વધારે ઉંમરવાળા દેખાવવા માંડે છે. આ ખાવા-પીવાનું યોગ્ય નહી હોવાને કારણે હોય છે. ભાગદોડવાળા જીવનમાં દરેક માણસ યુવાન દેખાવવા માંગે છે. પુરુષોમાં ઘણી ખરાબ ટેવના કારણે અને ખાવાપીવાની વિસંગતીથી યુવાઅવસ્થામાં જ પુરુષો ધરડા જેવા દેખાય છે. આના ઘણા કારણ હોય છે. શું છે આના કારણ જેનાથી તમે અકાળે વયસ્ક લાગો છો.