સેલ્ફી પાડવાના આ ફાયદા વિશે નહી જાણતા હશો તમે ...

સોમવાર, 23 ફેબ્રુઆરી 2015 (14:11 IST)
સેલ્ફી પાડવું ના માત્ર તમારું ઉત્સાહને વધારે છે પ અણ વ્યકતિગત વિકાસથી પણ સંકળાયેલા લાભ આપે છે. બ્રિટેનની એક શોધની જાણે તો સેલ્ફી પાડવાના શોખ રાખતા લોકોમાં આત્મવિશ્વાસ પણ વધારે હોય છે.  
 
બ્રિટેનના ટ્રાંસફોર્મસ કોસ્મેટિક સર્જરી નામનો ગ્રુપે 18 થી 24 વર્ષની વયવાળા 2000 પ્રતિભાગીયો પર કરેલા આ શોધના આધારે આ દાવો કર્યું છે . 
 
શોધમાં આ જાણવું મળ્યું છે કે વધારે સેલ્ફી પડાવતા પુરૂષ અને મહિલાઓ  એમની મુસ્કાનને સૌથી વધારે આકર્ષક માને છે જેથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. 
 
શોધકર્તા સ્ટીવન ટેલર મુજબ શોધમાં અમને આ પણ જાણવા મળ્યું કે યુવાઓમાં વ્યકતિગત વિકાસ માટે તેમના લુકસના સારા હોવું પણ મુખ્ય ધારણા છે. સોશલ મીડિયા પર વધારે સેલ્ફી પોસ્ટ કરતા યુવા હમેશા એમના લુક્સ અને વ્યકતિત્વને લઈને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. આથી તે વધારેથી વધારે લોકોથી વચ્ચે સેલ્ફી 
 શેયર કરવા ઈચ્છે છે. 
 
શોધમાં આ પણ જાણવા મળ્યું કે 29 વર્ષની ઉમ્રમાં લોકો પોતાના શરીરથે સૌથી વધારે પ્યાર કરે છે અને 25 થી 34ની આયુના લોકો પોતેથી જ વધારે પ્યાર કરે છે. 

વેબદુનિયા પર વાંચો