Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુનમ
ગુરુવાર, 3 એપ્રિલ 2025 (11:12 IST)
આરતી ભગવાન શ્રી રામચંદ્રજી
શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ્।
નવકંજ લોચન કંજ મુખકર, કંજ પદ કન્જારુણમ્।।
.
કંદર્પ અગણિત અમિત છવી નવ નીલ નીરજ સુન્દરમ્।
પટ્પીત માનહુ તડિત રૂચિ શુચિ નૌમી જનક સુતાવરમ્।।
.
ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ્।
રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નન્દનમ્।।
.
સિર મુકુટ કુણ્ડલ તિલક ચારુ ઉદારૂ અંગ વિભૂષણં।
આજાનુ ભુજ શર ચાપ ધર સંગ્રામ જિત ખર-ધૂષણં।।
.
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ્।
મમ હ્રદય કુંજ નિવાસ કુરુ કામાદી ખલ દલ ગંજનમ્।।
.
મનુ જાહિં રાચેઊ મિલિહિ સો બરુ સહજ સુંદર સાવરોં।
કરુના નિધાન સુજાન સિલૂ સનેહૂ જાનત રાવરો।।
.
એહી ભાંતી ગૌરી અસીસ સુની સિય સહિત હિય હરષી અલી।
તુલસી ભવાની પૂજિ પૂની પૂની મુદિત મન મંદિર ચલી।।
.
દોહા- જાનિ ગૌરી અનુકૂલ સિય હિય હરષુ ન જાઇ કહિ।
મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે।।