ગુજરાતના ગંજ બજારના ભાવ

વેબ દુનિયા

બુધવાર, 15 જુલાઈ 2009 (17:40 IST)
ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે...

ગુજરાતના ગંજ બજારના ભાવ (15-7-09)

ઉંઝા :
જીરૂ 1525-2200
વરીયાળી 670-1800
ઈસબગુલ 700-1306
રાયડો 420-450
સુવા 695-745
તલ 1100-1240

કલોલઃ
ઘઉં 210-248
એરંડા 452-462
ગવાર 320-324
બાજરી 145-172
જુવાર 225-276
ડાંગર 175-272
રાયડો 430-435

ગોંડલ :
ઘઊં-લોકવાન 205-230
ઘઊં-ટુકડા 208-292
બાજરી 136-266
મકાઈ 160-225
કપાસ 400-687
મગ 611-829
ચણા 301-400
વાલ 651
અડદ 351-466
મઠ 506-535
તુવેર 616-781
મગફળી-જીણી 423-526
મગફળી જાડી 440-533
સીંગદાણા-જાડા 650-741
સીંગદાણા-ફાડા 550-677
એરંડા 396-451
તલ 1000-1241
મેથી 350-490
જીરૂં 1100-2066
ધાણા 550-755


અમદાવાદ:
બટાકા 170-226
ડુંગળી 100-120
ડુંગળી કાઠ્યાવાડી 115-150
રીંગણ 60-120
રવૈયા 30-400
કોબિઝ 50-185
ફૂલાવર 80-125
ટામેટા 100-240
દૂધી 40-170
લિંબુ 200-545
લીલા મરચા 100-245
મેથી 240-440
ધાણા 100-245


રાજકોટ :
બી.ટી. કપાસ 533-576
ઘઉ લોકવાન 193-248
ઘઉ ટુકડા 195-260
જુવાર 185-248
બાજરી 111-211
તુવેર 575-670
ચણા 372-405
મગ 500-700
વાલદેશી 675-700
વાલ પાપડી 505-758
ચોળા 425-655
મેથી 400-496
સીંગદાણા 510-656
એરંડા 415-449
તલ 1274-1326
જીરૂ 1502-1502

વેબદુનિયા પર વાંચો