ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે...
ગુજરાતના ગંજ બજારના ભાવ (12-6-09)
ઉંઝા :
જીરૂ 1005-2245
વરીયાળી 245-2550
ઈસબગુલ 875-1720
રાયડો 425-465
સુવા 695-740
તલ 1005-1215
મેથી 535
કલોલઃ
ઘઉં 115-245
એરંડા 452-467
ગવાર 315-320
બાજરી 162-185
જુવાર 215-325
ડાંગર 174-235
રાયડો 435-435
ગોંડલ :
ઘઊં-લોકવાન 225-260
ઘઊં-ટુકડા 212-295
બાજરી 165
મકાઈ 160-215
કપાસ 450-625
મગ 661-810
ચણા 380-415
વાલ 751-1065
અડદ 350-695
મઠ 516-535
તુવેર 661-709
મગફળી-જીણી 400-515
મગફળી જાડી 425-518
સીંગદાણા-જાડા 600-715
સીંગદાણા-ફાડા 425-651
એરંડા 405-751
તલ 1000-1026
મેથી 350-490
જીરૂં 1100-2066
ધાણા 550-755
અમદાવાદ:
બટાકા 150-190
ડુંગળી 95-138
ડુંગળી કાઠ્યાવાડી 115-156
રીંગણ 120-455
રવૈયા 50-370
કોબિઝ 50-185
ફૂલાવર 80-125
ટામેટા 100-240
દૂધી 40-170
લિંબુ 200-545
લીલા મરચા 100-245
મેથી 240-440
ધાણા 100-245