ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને કલોલ જેવા મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે . અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે.... ગુજરાતના ગંજ બજારના ભાવ (9-4-09) કલોલઃ ઘઉં 198-245 એરંડા 427-435 ગવાર 305-303 બાજરી 130-200 મગ 400-585 ડાંગર 170-266 અડદ 566 મઠ 355-590 ઉંઝા : જીરૂ 1320-2205 વરીયાળી 915-2105 ઈસબગુલ 905-1331 રાયડો 322-456 સુવા 670-725 તલ 1325 મેથી 315-790 ગોંડલ : ઘઊં-લોકવાન 185-245 ઘઊં-ટુકડા 192-308 બાજરી 166-285 મકાઈ 145-175 કપાસ 481-575 મગ 305-481 ચણા 341-421 વાલ 555-661 અડદ 401-565 મઠ 371-415 તુવેર 461-646 મગફળી-જીણી 400-445 મગફળી જાડી 400-460 સીંગદાણા-જાડા 479-600 સીંગદાણા-ફાડા 350-582 એરંડા 410-442 તલ 1200-1326 મેથી 351-526 જીરૂં 1200-2036 ધાણા 521-1156 રાજકોટ : બી.ટી. કપાસ 533-576 ઘઉ લોકવાન 193-248 ઘઉ ટુકડા 195-260 જુવાર 185-245 બાજરી 111-211 તુવેર 575-675 ચણા 372-405 મગ 500-701 વાલદેશી 675-700 વાલ પાપડી 505-758 ચોળા 425-650 મેથી 400-496 સીંગદાણા 510-656 એરંડા 415-445 તલ 1274-1326 જીરૂ 1502-1505
એપમાં જુઓ x