×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
જય જય ગરવી ગુજરાત - Jai Jai Garvi Gujarat
ગુરુવાર, 1 મે 2025 (08:20 IST)
gujarat day
જય જય ગરવી ગુજરાત
!
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
(
જય જય ગરવી ગુજરાત !-કવિ નર્મદ)
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Gujarat Day 2025 Wishes: ગુજરાત દિવસના શાનદાર ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના
પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય, ગૃહમંત્રી અમિત શાહે જલશક્તિ મંત્રી સાથે બેઠક યોજી
'પાકિસ્તાનીઓને પાછા મોકલો...', ગૃહમંત્રી અમિત શાહનો તમામ સીએમને આદેશ
Pahalgam Terror Attack Live: આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ, પીએમ મોદી સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે છોડીને પાછા ફર્યા, અમિત શાહ આજે પહેલગામ પહોંચ્યા
પહેલગામ ઉગ્રવાદી હુમલા બાદ વડાપ્રધાન સાઉદી અરેબિયાનો પ્રવાસ છોડીને ભારત પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી
જરૂર વાંચો
Baby Girl Names - એવા નામો જે ફક્ત સુંદર જ નહીં, પણ ભાગ્યશાળી પણ હોય, દીકરી માટે આ અદ્ભુત નામો પસંદ કરો
Beauty Tips in gujarati- ચહેરાની સુંદરતા વધારવા માટે આ 5 ઘરેલું ઉપાયો અપનાવો
Paneer Bhurji Toast Recipe: ક્રિસ્પી ટોસ્ટ અને પનીર ભુર્જીનું મિનિટોમાં બાળકો માટે પ્રોટીનયુક્ત નાસ્તો તૈયાર કરો
હરડે પેટ સાથે સંબંધિત કોઈ પણ સમસ્યા માટે અસરકારક છે? જાણી લો કેવી રીતે કરશો સેવન ?
Chanakya Niti: પતિથી કેટલી નાની હોવી જોઈએ પત્ની, જાણી લો વયનું સાચું અંતર
નવીનતમ
જ્યારે નશામાં ધૂત સંજય દત્ત શ્રીદેવીના હોટલ રૂમમાં પ્રવેશ્યો
ક્યોંકિ સાસ ભી કભી બહુ થી.. આજથી જાણો ક્યારે અને ક્યા જોઈ શકો છો સ્મૃતિ ઈરાનીની સીરિયલ
કોણ છે રૂચી ગુજ્જર ? ભરચક થિયેટરમાં ડાયરેક્ટર પર વરસાવી ચપ્પલ, 25 લાખના ફ્રોડ પર હંગામો
ગુજરાતી જોક્સ - બળદને ગાય
ગુજરાતી જોક્સ - વરસાદની આગાહી
એપમાં જુઓ
x