બૈંગનપલ્લી, હિમસાગર, દશેરી, આલ્ફોન્સો, લંગડા, માલદા અને અન્ય ઘણી જાતોની કેરીઓ ભારતમાં ઉગાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વભરમાં તાજી કેરીનો મોટો નિકાસકાર પણ છે.
દુનિયાની સૌથી મોંધી 5 કેરી
- આ પ્રકારની કેરીઓ બહુ ઓછી અને સારી ગુણવત્તાની હોય છે.
- આ કેરીઓની ખેતી ખૂબ જ અલગ છે, તેથી તે ખૂબ ખર્ચાળ છે.
- મિયાઝાકી કેરી જે જાપાનમાં ઉગે છે અને તેની કિંમત 2.5 થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.
- કોહિતુર કેરી કાશ્મીરમાં જોવા મળે છે અને આ એક કેરીની કિંમત 1500 થી 3 હજાર સુધીની છે.
1500.
- સિંધરી કેરી પાકિસ્તાનમાં જોવા મળે છે અને તેની કિંમત 400 થી 1800 રૂપિયા સુધીની છે.
- આ કેરીના ભાવ સિઝન પ્રમાણે બદલાતા રહે છે.