- કલરાજ મિશ્રાએ કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા તેઓ યૂપીના દેવરિયાથી સાંસદ છે.
- રામવિલાસ પાસવાને કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા બિહારના હાજીપુરથી સાંસદ
- ગોપીનાથ મુંડેએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા
- શ્રીમતી નઝમા હેપતુલ્લાએ કેબિનટ મંત્રીના શપથ લીધા
- સુશ્રી ઉમા ભારતીએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા
- શ્રી સદાનંદ ગૌડાએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા
- શ્રી નીતિન ગડકરીએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા
- શ્રી અરુણ જેટલીએ કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા
- શ્રીમતી સુષમા સ્વરાજે કેબીનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા
- શ્રી રાજનાથ સિંહે પણ કેબીનેટ મંત્રીના રૂપમાં પદના શપથ લીધા.
- પ્રાઈમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર દામોદારદાસ મોદી શપથ લીધા. .. . હુ નરેન્દ્ર દામોદરદાસ મોદી હુ ઈશ્વરની શપથ લઈ રહ્યો છુ કે હુ ભારતની સેવા સાચી શ્રધાથી કરીશ હુ સંઘના નિર્વાણનુ પાલન કરીશ. હુ કોઈ પણ ભય કે પક્ષપાત સિવાય બધા પ્રકારના લોકો પ્રત્યે સંવિધાન અને વિધિ અનુસાર ન્યાય કરીશ. હુ નરેન્દ્ર દામોદર મોદી ઈશ્વરની શપથ લઉ છુ કે જે સંઘના પ્રચાર માટે મારા વિચાર માટે લાવવમાં આવશે જે મારા કર્ત્યવ્યો સમક્ષ નિર્વધન માટે આવુ કરવુ અપેક્ષિત હોય એ પ્રત્યેક કે પરોક્ષ રીતે પ્રકટ નહી કરુ..
- ભારત માતાની જય અને જય શ્રી રામના જયકારાથી રાષ્ટ્રપતિ ભવન ગાજી ઉઠ્યુ
- જનગણમનના ગીત માટે બધા અતિથિયો રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા થઈ ગયા.
- માનનીય રાષ્ટ્ર્પતિ પધારી રહ્યા છે.
- બધા મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ
- સમારંભમાં શ્રી શ્રી રવિશંકર સલમાન ખાન પોતાના પિતા સાથે આવ્યા છે.
- મોદીની માતા પોતાના ઘરે ટીવી પર પોતાના પુત્ર માટેનો આ ગૌરવશાળી દિવસ જોઈ રહી છે.
- અત્યારે જે તમે લાઈવ જોઈ રહ્યા છો એ તમને આવતીકાલે છાપાની હેડલાઈનમાં જોવા મળશે
- રાષ્ટ્રપતિ પણવ મુખર્જીની રાહ જોવાય રહી છે. તેમના આવતા જ શપથ સમારંભ શરૂ કરવામાં આવશે.
- મોદી પોતાની લકી સ્ક્રોર્પિયોમાં બેસીને આવ્યા
- બધાએ મોદી મોદી કહીને તેમનુ વેલકમ કર્યુ