જો કે 16 મેની મતગણતરીને લઈને દરેક વ્યક્તિનો ઉત્સાહ પોતાના ચરમ પર છે. ગામની નુક્કડ હોય કે શહેરનો કોઈ ચબૂતરો ચારે બાજુ એક જ ચર્ચા ચાલી રહી છે કોણ બનશે પ્રધાનમંત્રી ? આ જિજ્ઞાસાને ધ્યાનમાં રાખતા વેબદુનિયા મતગણના અને 16મી લોકસભાની રચના સાથે જોડાયેલ દરેક નાની મોટી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
અમે ઈલેક્શન કવરેજમાં તમને જણાવીશુ કે કયુ ગઠબંધન બઢત મેળવી રહ્યુ છે કે પછી દેશભરમાંથી લડી રહેલ દિગ્ગજો ચૂંટણી રણમાં માત ખાઈ રહ્યા છે કે પછી વિજયશ્રીની માળા પહેરશે. ...આ સાથે જ તમે લાઈવ કમેટ્રી અને લાઈવ ચૂંટણી પરિણામથી અપડેટ તો રહેશો જ. ચૂંટણીમાં રાજ્યપ્રમાણે પાર્ટીઓની શુ સ્થિતિ છે તેના વિશે અમે તમને માહિતી આપીશુ વેબદુનિયા પર. ચૂંટણીમાં રાજ્યપ્રમાણે પાર્ટીઓની શુ સ્થિતિ છે તેના વિશે અમે તમને માહિતી આપીશુ. સાથે જ લોકસભા ક્ષેત્ર પ્રમાણે ઉમેદવારની સ્થિતિ પણ આપ જાણી શકશો.