.
વારાણસીના બેનિયાબાગમાં બીજેપીના પીએમ કેંડીડેટ નરેન્દ્ર મોદીની રેલીને મંજૂરી ન આપવાને યોગ્ય બતાવતા ચૂંટણી પંચે કહ્યુ કે તે કોઈ રાજનીતિક દળ કે નેતાથી ગભરાવવાનું નથી. પંચે વરિષ્ઠ નેતાઓને સલાહ આપી કે ચૂંટણી પંચનો ઉલ્લેખ કરતી વખતે તેઓ સમય પરિપક્વતા બતાવે.