ગણેશ ચતુર્થી 2022 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત
મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (13:13 IST)
Ganesha
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.