કરવાચૌથ 2018- 27 ઓક્ટોબરે કરવા ચૌથ પણ ખરીદી કાલે જ કરી લેવી, જાણો શું છે કારણ

સોમવાર, 15 ઑક્ટોબર 2018 (14:16 IST)
કરવા ચૌથના દિવસે પરિનીત મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. કેટલીક કુંવારી છોકરીઓ પણ આ વ્રતને કરે છે. 
 
આ વર્ષે કરવાચૌથ 27 ઓક્ટોબર એટલેકે શનિવારે છે. કાર્તિક કૃષ્ણ ચતુર્થી તિથિને કરવાચૌથ વ્રત કરાય છે. આ વખતે કરવાચૌથ પર શુક્ર પશ્ચિમમાં અસ્ત રહેશે. શુક્ર 16 ઓક્ટોબરે મંગળવારે સાંજે 5 વાગીને 53 મિનિટ પર ડૂબશે. 
 
આ સમયે શુભ કાર્ય વર્જિત હોય છે. જણાવીએ કે કરવાચૌથમાં સાસુ કે નણદને સરગી અને ભેંટ આપવાની પ્રથા છે. ક્યાં ક્યાં પતિ પત્ની ભેંટ્ પણ આપે છે. શુક્ર  ડૂબવાના કારણે નવ પરિણીત મહિલાઓ જેની સગાઈ થઈ ગઈ છે. તેથી મહિલાઓ 16 ઓક્ટોબર સાંજે 5 વાગીને 53 મિનિટથી પહેલા આ ભેંટ ખરીદી શકે છે. 
 
શુક્ર અસ્ત થયા પછી ઉદય 1 નવેમ્બરે 2018ને થશે. જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે આ વર્ષ કરવાચૌથની પૂજાનો શુભ મૂહૂર્ત એક કલાક 20 મિનિટનો છે. એટલેકે સાંજે 5.36 મિનિટ અને 6.45 સુધીનો મૂહૂર્ત છે. કરવાચૌથના દિવસે જ સંકષ્ટી ચતુર્થી પણ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર