જેમ જેમ સુખ સુવિદ્યા વધારનારી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ધનની જરૂરિયાત વધતી જઈ રહી છે. વ્યક્તિ આ બધી સુવિદ્યાઓને મેળવવા માટે વધુ મેહનત કરે છે. અનેક લોકો ખૂબ ધન કમાવે છે પણ બચત નથી કરી શકતા. કેટલાક લોકો ખૂબ મહેનત પછી પૂરતુ ધન નથી એકત્ર કરી શકતા. તેના અનેક કારણ હોઈ શકે છે. જેમ મહેનતમાં કમી, કુંડળીમાં કોઈ ગ્રહ દોષ કે ઘરમાં વાસ્તુ દોષ.
આ તમારા માર્ગમાં આવતી લક્ષ્મીને પ્રદર્શિત કરશે. ફેંગશુઈમાં આ દેડકો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધન સંબંધી મુશ્કેલીઓને દૂર કરે છે. સાથે જ ઘરમાં સકારાત્મક વાતાવરણ નિર્મિત કરે છે. જેનાથી ઘરના સભ્યોને માનસિક શાંતિ મળે છે અને બધા વચ્ચે પરસ્પર પ્રેમ કાયમ રહે છે. ધ્યાન રાખો કે જો ઘરમા અન્ય કોઈ મોટો વાસ્તુ દોષ હશે તો નિરાકરણ થવુ પણ જરૂરી છે.