Feng Shui Tips: સમૃદ્ધિ અને ખુશહાળીનો પ્રતીક છે સિક્કાનું ઝાડ

મંગળવાર, 7 જૂન 2016 (13:25 IST)
જો તમને ફેંગશુઈ પસંદ છે અને એને અજમાવા ઈચ્છો છો તો કાઈન ટ્રીને ઘરમાં રાખી શકો છો. આથી ન માત્ર તમારા રૂમના ડેકોરેશન સારું હશે , પણ સ્કારાત્મક ઉર્જા પણ મળશે. આથી તમે આર્થિક નિર્ણય સારી રીતે અને સોચી વિચારીને લેવામાં સક્ષમ થશો. 
 
1. જૂના ચીની સિક્કોના ઉપયોગ કરી એન તૈયાર કરી શકાય છે . તમે એમાં જૂના ભારતીય સિક્કાના પણ ઉપયોગ કરી શકો છો. 
 
2. ફેંગશુઈ મુજબ એને તમે તમારા ઑફિસ કે ઘરના એ રૂમમાં રાખી શકો છો જ્યાં ધનના લેવડ-દેવળ સૌથી વધારે થાય છે. 
 
3. ફેંગશુઈમાં માન્યતા છે કે કૉઈન ટ્રીથી તમે પૈસા બચાવી શકો છો અને આર્થિક નિર્ણ્ય સોચી વિચારીને લઈ શકો છો. એનું કારણ સકારાત્મક ઉર્જા છે. પૈસાના પ્રભાવી સંકલનને આ ઝાડ પ્રદર્શિત કરે છે. 
 
4. આ ઝાડ ને ઘર કે ઑફિસમાં એવા સ્થાન પર રાખવા જોઈએ જ્યાં એના પર કોઈ બીજી વસ્તુની છાયા નહી પડતી હોય. 
 
5. એની પાસે કોઈ અરીસો નહી રાખવા જોઈએ. 

વેબદુનિયા પર વાંચો