વાંસનો છોડ
ફેંગશુઈ અનુસાર જો તમે જીવનમાં પૈસાની કમી અનુભવી રહ્યા છો તો તેને દૂર કરવા માટે ઘરમાં વાંસનો છોડ લગાવવો જોઈએ. ફેંગશુઈ અનુસાર, છ વાંસની ડાળખી ધરાવતો છોડ ધન અને સમૃદ્ધિને આકર્ષે છે. આ ઉપાયથી તમારા પૈસા પણ પાછા મળી જશે. આ ઉપરાંત જો તમે આર્થિક તણાવથી પરેશાન છો તો તેનાથી પણ તમને રાહત મળશે.