આધુનિક યુગમાં ઘરની ડિઝાઈનિંગના સમયે રસોડા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે કે ક્યાં ગૈસ મૂકવી ,કયાં વાટર પ્યુરીફાયર રાખવું સારું રહેશે. ડિઝાઈનમાં વિશેષ ધ્યાન રખાય છે જેથી કરીને રસોડામાં વધારે સામાન આવી જાય અને તેના પર નજર પણ ન જાય . રસોડું ખુલ્લુ ખુલ્લુ લાગે તેવુ હોવુ જોઈએ.
4.રસોડામાં વધારે વિદ્યુતના ઉપકરણો ન રાખવા .
5 રસોડામાં ગેસ ખૂબ મહત્વનો હોય છે તેથી તેની સ્વચ્છતાની યોગ્ય કાળજી રાખવી .
6 છરીઓ અને કાતરને દિવાલ પર ન લટકવવા.
7.તૂટી ગયેલ અને ઉપયોગમાં ન આવતા વાસણો,વાસી ખોરાક રસોડામાં ન રાખવા. આ વસ્તુઓ શક્ય હોય એટલા ઝડપથી ,રસોડામાંથી દૂર કરો.