ફેંગશુઈમાં ડ્રેગનના મોઢાવાળો કાચબો

નઇ દુનિયા

ગુરુવાર, 4 જૂન 2009 (16:33 IST)
N.D
* ફેંગશુઈ પ્રમાણે જો તમે ડ્રેગનના મોઢાવાળા કાચબાની પસંદગી કરો છો તો તે સર્વશ્રેષ્ઠ છે.

* ડ્રેગનના મોઢાવાળો કાચબો સૌભાગ્યનું પ્રતિક છે. તેથી તેને બેડરૂમમાં ન રાખશો. આને બેઠક રૂમમાં રાખો. જો આનું મોઢુ પુર્વ કે ઉત્તર દિશા તરફ જશે તો સૌથી સારૂ પરિણામ મળશે.

* જો તમે આને તમારી ઓફીસમાં રાખવા માંગતા હોય તો તમારી ખુરસ્જીમી પાછળની તરફ જમણી બાજુએ મુકો. એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ડ્રેગન મોઢાવાળા કાચબાને ક્યારેય પન ખુરશીની સામેના સ્થાને ન રાખવો.

* ડ્રેગનના મોઢાવાળો કાચબો લાંબી ઉંમર પણ પ્રદાન કરે છે.

* આનાથી તમારી શત્રુઓથી રક્ષા પણ થાય છે.

વેબદુનિયા પર વાંચો