×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Happy Fathers Day - એ સૂની આંખો
ફાધર્સ ડે પર યાદ આવે છે
પિતાજીની સૂની આંખો
જે ટકી રહેતી હતી દરવાજા પર
મારા પાછા ફરવાની વાટમાં..
આજકાલ વારંવાર યાદ આવે છે
પિતાજીનો તમતમાતો ચહેરો
જે ક્રોધ અને ચિંતાથી કરમાઈ જતો હતો
મારા મોડા ઘરે આવવા પર
હવે ભલી લાગે છે,
પિતાજીની બધી
શિખામણ
જેણે સાંભળી-સાંભળીને ક્યારેક,
ગુસ્સે થતો હતો હુ
આજકાલ બધુ સાચવવાની ઈચ્છા થાય છે
ચશ્મા, પેન, ડાયરી તેમની
જે ક્યારેક બની જતી હતી
બેકાર લાગતી હતી મને
હવે હુ હેરાન છુ મારા આ બદલાવથી
જ્યારે તેમની જગ્યાએ ખુદને ઉભો જોઉ છુ
કારણ કે હવે મારો પોતાનો પુત્ર
પૂરા અઢાર વર્ષનો થઈ ગયો છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
બલિદાન દિવસ/શહીદ દિવસ - આઝાદીના જોશીલા વીરોને શત શત નમન
ગુજરાતી જોક્સ- પિતાજીના સમયનો ગીત-
સુરતમાં હીરાઉદ્યોગમાં 200 કારીગરોની નોકરી ગઈ, એક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું
જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે: કથાકાર રમેશભાઈ ઓઝા
અરુણ જેટલીનું નિધન : અમિત શાહે અંજલિ આપવા માટે ટૂંકાવ્યો પ્રવાસ
જરૂર વાંચો
ત્રણ છોકરીઓ શાળાએ જવાના બહાને ઘરેથી નીકળી અને "સાહસિક સફર" માટે જમ્મુ જવા માટે ટ્રેનમાં બેસી ગઈ.
Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 150મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ
Bihar Election 2025 - NDA ના ઢંઢેરામાં મોટી-મોટી વાતો, અહી 25 પોઈંટમાં સહેલાઈથી સમજો
Bihar Assembly elections - 1 કરોડથી વધુ સરકારી નોકરીઓ, રોજગારનું વચન', NDAના ઢંઢેરામાં બીજું શું -શું છે
NCERT માં હવે હર્બલ સાયન્સ શીખવવામાં આવશે, વિદ્યાર્થીઓ આયુર્વેદની યુક્તિઓ શીખશે
ધર્મ
Dev Uthani Ekadashi 2025 Wishes In Gujarati - દેવ ઉઠની અગિયારસ 2025 ની શુભેચ્છા, મેસેજીસ અને સ્ટેટસ
Dev Deepawali 2025: 4 કે 5 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી ? તારીખના આધારે શુભ મુહૂર્ત, દીવા પ્રગટાવવાનું મહત્વ અને પૂજાની વિધિ વિશે જાણો
જલારામ જયંતી - જાણો મહાન સંત જલારામ વિશે કેટલીક રોચક વાતો
જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati
Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા પર પ્રગટાવો 365 વાટનો દિવો, આખા વર્ષની પૂજાનુ એક સાથે મળશે શુભ ફળ
એપમાં જુઓ
x