ગોસ્વામી તુલસીદાસ ની જયંતી પર વાચો એમના ફેમસ દોહા

ગુરુવાર, 31 જુલાઈ 2025 (16:23 IST)
દરેક વર્ષ શ્રાવણ માસ ના સપ્તમી તિથિ પર ગોસ્વામી તુલસીદાસ ની જયંતી ઉજવવામાં આવે છે. પૂરા દેશમાં આ જયંતી ધૂમધામ થી માનવામાં આવે છે. આ દિવસ પર તમે અઇયા વાંચી શકો છો એમના વિખ્યાત દોહા.
 
Tulsidas Na Doha in Gujarati 
 
પૂરા દેશ માં આજ મહાન કવિ ગોસ્વામી તુલસીદાસ ની જયંતી ધૂમધામ થી મનાવી રહ્યા છે. દરેક વર્ષ શ્રાવણ માસ ના સપ્તમી તિથિ પર ગોસ્વામી તુલસીદાસ ની જયંતી ઉજવવામાં આવે છે. ગોસ્વામી તુલસીદાસ રામચરિતમાનસ જેવા ગણા કાળજયી ગ્રંથો ના રચયિતા છે. એમની રચનાઓ ને હિન્દી સાહિત્ય ને અલગ માર્ગ અને બધા ને ભગવાન રામ ની ભક્તિ થી જોડ્યા છે.
 
તુલસીદાસ na દોહા, ચોપાઈઓ અને કવિતાઓ આજે પણ પ્રાસંગિક છે અને જેટલી તે સમય માં હતી એટલીજ. તુલસીદાસ જયંતી ના અવસર પર પૂરા દેશમાં ઘણા બધા કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યાં છે. કોઈક જગ્યા પર રામચરિતમાનસ નો પાઠ પણ કરવામાં આવે છે. આવા માં અમે તમારા માટે તેમના પ્રસિદ્ધ દોહા લઈને આવ્યા છીએ જેને તમે વાંચી શકો છો.
 
તુલસીદાસ ના ફેમસ દોહા : Tulsidas na Doha in Gujarati 
 
તુલસી ઇસ સંસાર મેં ભાતિ ભાતિ કે લોગ.
સબસે હસી મિલ બોલીયે, ન જાનિ કા દિન હોય.
 
બડા હુઆ તો ક્યાં હુઆ, જેસે પેડ ખજૂર.
પાછી ko છાયા નહીં, ફળ લાગે અતિ દૂર.
 
ધીરજ, ધર્મ, મિત્ર અરુ નારી.
આપદ કાલ પારખીએ ચારી.
 
પર ઉપદેશ કુશળ બહુતેરે.
જે આચરહી તે નર ન ગનેરે.
 
સમરથ કો નહિ દોષ ગોસાઈ.
રવિ પાવક સુરસરી કી નાઈ.
 
સંત મિલન કો જઈએ, તજી માયા અભિમાન.
જેસે વન કો હેત સે, કુસુમ ભંવરી પવસાન.
 
મુખિયા મુખ સો ચાહીએ, ખાન પાન કહું એક.
પાલઈ પોષઈ સકલ અંગ, તુલસી સહિત વિવેક.
 
સિયારામ મય સબ જગ જાની.
કરહું પ્રણામ જોરિ જુગ પાની.

વેબદુનિયા પર વાંચો