×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક
ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (15:32 IST)
મિઠાઈની વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ મિલ્ક કેક ખાવો જ પસંદ કરે છે. આ મીઠાઈને તમે ઘર પણ સહેલાઈથી બનાવી શકો છો અને આ ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેથી આજે અમે તમારી મનપસંદ સ્વીટ રેસીપીની વિધિ બતાવીશુ.
સામગ્રી - 3 લીટર દૂધ, 2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ, 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી, 250 ગ્રામ ખાંડ, તેલ, બદામ (ગાર્નિશિંગ)
બનાવવાની રીત - એક મોટી કડાહીમાં દૂધ લઈને ઉકાળો. પછી તેમા 2 ટેબલ સ્પૂન લીબૂનો રસ નાખીને ત્યા સુધી હલાવો જ્યા સુધી દૂધ ફાટવુ શરૂ ન થાય
2. પછી તેમા 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી અને 250 ગ્રામ ખાંડ નાખીને મિક્સ કરતા પકવો. જ્યા સુધી બધુ મિશ્રણ કડાહીના કિનારાને છોડવા ન લાગે.
3. આ બધા મિશ્રણને તેલથી ગ્રીસ થયેલ એક ટ્રેમાં કાઢીને ઉપરથી બદામથી ગાર્નિશ કરો.
4. આખી રાત ઢાંકીને રાખો.
5. પછી મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
પ્રો કબ્બડી ફેનફેસ્ટમાં ‘છોગાળા’ સિંગર દર્શન રાવલે દર્શકોને ડોલાવ્યા
વેબદુનિયા રેસીપી - સોન પાપડી
જાણો કેમ વડોદરામાં શાળાના હજારો બાળકોને ભોજન નહીં મળે
ગુજરાતી રેસીપી -કાજૂ કતલી Kaju Katli
ઘરે જ ગુલાબ જાંબુ સ્વાદિષ્ટ બનાવવની ટિપ્સ
જરૂર વાંચો
મેળામાં રાઇડ તૂટી પડતાં પાંચ લોકોને ગંભીર ઈજા
Pakistan floods - પાકિસ્તાનમાં આટલુ ભયાનક પુર કેમ આવ્યુ ? શુ કહે છે NDMA ?
સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના 8 સભ્યોના મોત.
Bilimora Fair - મેળામાં 50 ફૂટ ઊંચી રાઇડ નીચે પડી, 5 લોકો ઘાયલ, Video Viral
Mahakal Temple- મહાકાલ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર થશે, જાણો ક્યારે દરવાજા ખુલશે અને ભસ્મ આરતી થશે?
ધર્મ
શ્રાવણના છેલ્લા સોમવારે કરો આ ઉપાય, માં લક્ષ્મી ખુદ ચાલીને આવશે તમારે દ્વાર
Janmashtami Upay: જો પૈસા હાથમાં ટકતા નથી તો જન્માષ્ટમીના દિવસે કરો આ ઉપાય, તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે
Aarti Kunj Bihari Ki - શ્રી કૃષ્ણ ની આરતી
Janmashtami Decoration Ideas- જન્માષ્ટમી ડેકોરેશન આઈડિયા, કેવી રીતે શણગારીએ ઝાંકી
જન્માષ્ટમી પર કાકડી કેમ કાપવામાં આવે છે? જાણો ધાર્મિક કારણ
એપમાં જુઓ
x