નાગરિકો આંતંકવાદ સામે લડેઃ કલામ

વેબ દુનિયા

સોમવાર, 15 સપ્ટેમ્બર 2008 (12:39 IST)
વધી રહેલી આંતકવાદી પ્રવૃત્તિ સામે લડત આપવા એ પી જે અબ્દુલ કલામે નાગરિકોને કાનૂન સાથે કદમ મિલાવવાની સલાહ આપી હતી.
તેમણે એકીકૃત ખાનગી એજેંસી 'યુનીફાઈડ ઈંટેલિઝંસ એજેંસી' ની સ્થાપના કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે આ એજંસીમાં દેશના નાગરિકોને પણ સમાવવા જોઈએ.

આંતકવાદને ખત્મ કરવા એક રાષ્ટ્રીય મિશનની જરૂર છે. આંતકવાદીઓ સ્માજમાં જ રહીને આંતકવાદી પ્રક્રિયાનુ આયોજન કરે છે, તેઓ આપણા જ ઘરો, કે હોટેલમાં રહે છે, જો લોકોને આંતકવાદી વિરૂદ્ધ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે તો આંતકવાદને દેશમાંથી નષ્ઠ કરી શકાય.
કડક કાનૂની વ્યવસ્થા ઉભી કરવાની જરૂરીયાત છે, જેથી ન્યાયની પ્રક્રિયા ઝડપી બને.

વેબદુનિયા પર વાંચો