* કેટલાક ઘરોમાં વાશ બેસિન અને બાથ ટબ સાફ કરતા સમયે ઉપયોગમાં આવતા કેમિકલની મહક સારી નથી લાગતી ,તો ગભરાવવાની કોઈ વાત નથી તમે આ કેમિકલની જગ્યાએ બેકિંગ સોડાનો ઉઅપયોગ કરી શકો છો. એક સ્પંજના ટુકડામાં થોડા બેકિંગ સોડા લઈને હળવા હાથથી બાથ ટબને રગડીને બાથ ટબને સાફ કરવો તમારી સમસ્યા દૂર થઈ જશે.
* કેટલાક ઘરોમાં ફ્રિજથી સફરજન ,આદું ,લસણ ,ડુંગળી અને બીજા કોઈ તેજ ગંધ રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઉપાય ,એક વાટકીમાં બેકિંગ સોડા લઈને ફ્રિજમાં રાખી દો. ફ્રિજની દુર્ગંધ દૂર થઈ જશે. થોડા દિવસ પછી આ સોડાને બદલીને નવો રાખી દો.