* ધનતેરસના દિવસે આખુ ધાણા ખરીદવું , દિવાળીની રાત્રે લક્ષ્મીજી સામે આખા ધાણા રાખી રહેવા દો . બીજા દિવસે સવારે આખું ધાણાને ગમલામાં વાવો. એવી માન્યતા છે કે જો આખા ધાણાથી લીલોછમ સ્વસ્થ રોપા નિકળે તો આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે. જો ઘાણાના રોપા પાતળા છે તો આવક સામાન્ય થાય છ્ર્. પીળા અને રોગી રોપા નિકળે તો આર્થિક પરેશાનીઓ આવશે
* શંખને ગંગાજળ , ગોમૂત્ર , કાચા દૂધ , મધ , ગોળ વગેરેથી અભિષેક કરી પૂજા સ્થળે લાલ કપડા પરસ સ્થાપિત કરો. પછી દિવાળી પૂજન કરો , અથી લક્ષ્મીના ચિર સ્થાયી વાસ રહેશે.