પોલીસ કમિશનર ગૌશા આલમના જણાવ્યા અનુસાર, 29 જુલાઈના રોજ, ત્રણેય આરોપીઓ પાર્ટીના બહાને સંપતને કરીમનગરની બહાર લઈ ગયા. ત્યાં તેઓએ સંપતને ઘણો દારૂ પીવડાવ્યો. જ્યારે તે બેભાન થઈ ગયો, ત્યારે આરોપીએ તેના કાનમાં નીંદણનાશક દવા રેડી દીધી, જેના કારણે તેનું મૃત્યુ થયું.