-રિષભ પંતે સિક્સર સાથે પોતાની હાફ સેંચુરી પુર્ણ કરી. બીજી બાજુ વિરાટ કોહલી પોતાની 24મી ટેસ્ટ સદી પૂરી કરી લીધી છે. આ સદીમાં વિરાટ કોહલીના 7 ચોક્કાઓનો સમાવેશ છે. બીજી બાજુ ઋષભ પંત પણ સદીની નિકટ પહોંચી ગયા છે. રૂષભ પંત 87 રન સાથે રમી રહ્યા છે. ભારતે 4 વિકેટના નુકશાન પર 465 રન બનાવી લીધા છે.