IND vs ENG, 2nd Test Day-3: ભારત મજબૂત સ્થિતિમાં, દિવસની રમત પુરી થતા સુધી ઈગ્લેંડનો સ્કોર 53/3

સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (17:06 IST)
ભારત અને ઈગ્લેંડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીના બીજા ટેસ્ટમાં ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ચાલી રહી છે.  આજે મેચનો ત્રીજો દિવસ છે. ભારતની ટીમ બીજા દાવમા6 286 રન પર ઓલઆઉટ થઈ અને ઈગ્લેંડ સામે જીત માટે 482 રનનુ લક્ષ્ય મુક્યુ છે. રવિચંદ્રન અશ્વિને શાનદાર બેટિંગ કરતા 106 રનની રમત રમી. જ્યારે કે કપ્તાન વિરાટ કોહલી 62 રન બનાવ્યા.  ઈગ્લેંડનો બીજો દાવ શરૂ થઈ ચુક્યો છે. 
 
 
IND-ENG 2nd Test, Day-3 UPDATES-
 
 
04:51 PM: 16.6 ઓવરમાં અક્ષર પટેલની બોલ પર  ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયા જૈક લીચ. નવા બેટ્સમેન કપ્તાન જો રૂટ આવ્યા છે. 
 
 
04:48 PM: 15.6 ઓવરમાં અશ્વિનની બોલ પર રોરી બર્ંસે કોહલીને પકડાવ્યો સહેલો કેચ. બંર્સે 25 ઓવરની રમત રમી. 
 
 
04:39 PM: 14 ઓવર પછી ઈગ્લેંડનો સ્કોર 46/1, બંર્સ 24 અને લોરેંસ 15 રન બનાવીને રમી રહ્યા છે. 
 
04:23 PM: 8.2 ઓવરમાં અક્ષર પટેલની બોલ પર એલબીડબલ્યુ આઉટ થયા સિબ્લે. ડોમિનિક સિબ્લેએ 3 રન બનાવ્યા. ઈગ્લેંડને લાગ્યો પ્રથમ ઝટકો.  10 વોર પછી ઈગ્લેંડનો સ્કોર 25/1, બંર્સ 22 અને લોરેસ 0 રન બનાવીને રમી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર