કોરી એંડરસને ન્યુઝીલેંડ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમવાનો નિર્ણય કર્યો છે. તે હવે અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે 29 વર્ષીય એન્ડરસનની વનડે ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી છે. તે અમેરિકામાં મેજર લીગ ટી 20 ક્રિકેટથી શરૂઆત કરશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે.