Coronavirus: દેશમાં મૃત્યુનો આંક 40 હજારને વટાવી ગયો, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 56283 કેસ નોંધાયા

ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (11:13 IST)
દેશમાં મૃત્યુનો આંક 40 હજારને વટાવી ગયો છે
દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 19,64,537 થઈ ગઈ છે. જેમાંથી 5,95,,501 એ સક્રિય કેસ છે, 13,28, 337. લોકોને સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 4૦,699  લોકોના મોત થયા છે.
 
છેલ્લા 24 કલાકમાં 56283 નવા કેસ નોંધાયા છે
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 56,283 નવા કેસ નોંધાયા છે અને 904 લોકોનાં મોત નીપજ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર