જીદ્દી બાળકોને સુધારવાની કળા ચાણક્ય પાસેથી શીખો
બાળકોને સાચી દિશામાં લઈ જવા માટે ચાણક્ય નીતિના આ 8 નિયમો ખૂબ જ ઉપયોગી છે. જાણો કેવી રીતે...
ચાણક્ય કહે છે, અનુશાસન એ દરેક સમસ્યાનો ઉકેલ છે.
તેમના માટે એક સમયપત્રક નક્કી કરો અને તેને અનુસરવાની ટેવ પાડો.
બાળકોને નાના-નાના કામો જાતે કરવા પ્રેરિત કરો.
બાળકો સાથે ખુલીને વાત કરો અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરો.
તેમના સારા કાર્યોની પ્રશંસા કરો, જેથી તેઓ હંમેશા યોગ્ય કાર્ય કરવાની પ્રેરણા મેળવે.
ચાણક્ય કહે છે કે બાળકોને સાચી દિશામાં રાખવા માટે કેટલીકવાર કડકતા દાખવવી જરૂરી છે.
બાળકોને નાની નાની જવાબદારીઓ આપો, જેમ કે તેમના પુસ્તકો સંભાળવા અથવા છોડને પાણી આપવું.
ચાણક્ય નીતિ શીખવે છે કે બાળકોની તમામ માંગણીઓ પૂરી કરવાથી તેઓ વધુ જિદ્દી બની શકે છે. ખોટા આગ્રહને તરત ના કહે.