સવારે બાળકને આ રીતે જગાડો
તમારા બાળકોને વહેલી સવારે જગાડવા માટે એલાર્મ સેટ કરો અને એલાર્મ વાગે કે તરત જ તમારા બાળકોને જગાડો અને દૈનિક કાર્યો કરવાનું શરૂ કરો.
જ્યારે તમારું બાળક સવારે ઉઠે ત્યારે સૌથી પહેલા તમારા બાળકનું મોં, હાથ ધોઈ લો અને તેની આંખોમાં પાણીના થોડા ટીપાં નાખો. આમ કરવાથી તમારું બાળક સંપૂર્ણ રીતે તાજગી અનુભવશે અને તેની આળસ પણ તેનાથી દૂર થઈ જશે.