દરેક માતા-પિતાને ખબર હોવી જોઈએ બાળકથી સંકળાયેલી આ વાતો

સોમવાર, 20 માર્ચ 2017 (15:04 IST)
પેરેટિંગ- દરેક માતા-પિતા ઈચ્છે છે કે એ તેમના બાળકની સારવાર સારી રીતે કરો પણ માતા-પિતા એવા  પણ છે જે સારવારથી સંકળાયેલી વાતથી બેખબર હોય છે. બાળક બહુ સંવેદનશીલ અને કોમળ હોય છે. તેથી તેને ખાસ કેયરની જરૂરત હોય છે. આજે અમે તમને બાળકથી સંકળાયેલી કેટલીક વાત વિશે જણાવીશ જેને અજમાવીને તમે તમારા બાળકને ખાસ કેયર આપી શકો છો. 


 

બાળકોનું ઉનાળુ વેકેશન કેવી રીતે વિતાવશો ?

1.હીંચકો આપવું- ઘણી વાર બાળક રડે છે તો ઘણા માતા-પિતા તેને જોર-જોરથી હીચકો હળરાવે છે. હીંચકો હળરાવવા બાળક માટે બહુ નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે કારણકે આવું કરવાથી તેના નાજુક આંતરિક અંગોને નુકશાન પહોંચે છે. તેથી તેણે  જોર-જોરથી હળરાવવાની જગ્યા તેને આરામ -આરામથી હીચકો આપવા જોઈએ. 

child care - જ્યારે આવતા હોય બાળકોના દાંત
http://tinyurl.com/mlbnrcz

2. દૂધની બોટલ- બાળકને દૂધ પીવડાવતા સમયે ઘણી વાર દૂધની બોતલ તેના મોઢામાં જ ભૂલી જાય છે અને બાળક બોતલને મોઢામાં લઈને જ સૂઈ જાય છે. એવામાં  બાળકનો દમ ઘુટાઈ શકે છે.  
 
3. સૂવડાવાના ઉપાય- બાળકને કરવટ કે પેટના સહારે નહી સૂવડાવવા જોઈએ. તે રીતે સુવડાવવાથી તેમના શરીરના વાયુમાર્ગ બાધિત થઈ શકે છે. જે તેમના માટે જાનલેવા સિદ્ધ થઈ શકે છે. 
 
4. ઓશીંકાના ઉપયોગ ન કરવું- કહેવાય છે કે બાળકને સૂવડાવતા સમયે ઓશીંકાના ઉપયોગ નહી કરવું જોઈએ. બાળકના કરોડદરૂજુઉનીએ હડકા બહુ કોમળ હોય છે અને ઉંચાઈ મળવાના કારણે શ્વસન નળીમાં રૂકાવટ આવી શકે છે. 

વેબદુનિયા પર વાંચો