બાળકો પોતાના માતા-પિતાના પાલપોષણનો અરીસો હોય છે. દરેક માતાપિતાની ઈચ્છા હોય છે કે તેમનુ બાળક જીવનમાં બધી રીતે સફળ બને. સમાજમાં તેનુ માન-સન્માન હોય. પણ તેની આ ઈચ્છા પાછળ પેરેંટ્સને ખૂબ મહેનત કરવી પડે છે. તેને બાળપણથે એજ બાળકોમાં વાતચીતની કલા, ભાવનાત્મક રૂપે ઠોસ હોવુ વગેરે ગુણોને વિકસિત કરવા પડશે. બાળકોમાં પ્રાકૃતિક રૂપે સામાજીક હોવાનો ગુણ હોય છે. તેથી તેમનો સૌથી પ્રથમ સોશિયલ ટચ પોતાના માતા-પિતા સાથે હોય છે. આજે અમે તમને અહી કેટલીક આવી જ મહત્વપૂર્ણ વાતો બતાડવા જઈ રહ્યા છીએ. જેને તમે અપનાવીને સહેલાઈથી તમારા બાળકોને સોશિયલ બનાવી શકો છો.
2. બાળકોને હંમેશા વહેંચીને ખાવા પીવાની ટેવ નાખો
3. તેમને બાળપણથી જ નાના-નાના શબ્દ જેવા કે પ્લીઝ, સૉરી, થેંક્યૂ કહેવાની ટેવ નાખો. તેનાથી તેનુ વ્યક્તિત્વનો વિકાસ થશે.