નાના બાળકોને હમેશા એક ટેવ હોય છે જે પણ કંઈ દેખાય તે મોઢામાં નાખી દેવાનું. ઘણી વાર તો બાળક આપણી આંખોથી બચીને માટી પણ ખાવી શરૂ કરી દે છે. જેનાથી તેમને આરોગ્ય સંબંધી પરેશાનીઓ પણ થઈ શકે છે. માટી ખાવાની ટેવથી ઘણી વાર તો બાળકને ઝાડા પણ થઈ જાય છે. આવામાં જરૂરી છે કે બાળકનુ દર સમયે ધ્યાન રાખવું પડે છે કે તે ક્યાં રમી રહ્યું છે અને શું ખાઈ રહ્યું છે. બાળકની આ ટેવને છોડાવવા માટે ઘરેલૂ ઉપાય પણ ખૂબ મદદગાર છે. આ રીતને અજમાવીને બાળકની આ ટેવથી છુટકારો મેળવી શકાય છે.