સાવધાન! શું તમારું બાળક વધારે ટીવી જુએ છે

ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (15:22 IST)
જાડાપણની સમસ્યા આજકાલ મોટાથી લઈને બાળકો સુધી જોવા મળે છે. આજકાલ સામાન્ય જોવા મળે છે કે બાળક ફેટી તો હોય છે. પણ તેમની હાઈટ નહી હોય. જાડાપણના પાછળ ઘણા કારણ હોય છે. બાળકોની ખોટી ટેવપણ જાડાપણનો કારણ થઈ શકે છે. વધારે ટીવી જોવાથી પણ જાડાપનનો ખતરો વધે છે. 
અત્યારે શોધમાં મેળવ્યું કે ટીવીને વધારે સમય આપતા અને ખાવા-પીવાથી સંકળાયેલા વિજ્ઞાપન જોવાથી બાળકના જાડાપણને ખતરો વધારે હોય છે. ત્યાં ઓછી ટીવી જોવાથી બાળકમાં જાડાપણ ઓછું હોય છે. ટીવી પર વિજ્ઞાપન જોયા પછી બાળક તે ખાવાની જીદ કરે છે જેના કારણે બાળક ફાસ્ટ ફૂડ અને પેકેટ બંદ ફૂડસનો સેવન કરે છે. 
 
આજકાલના બાળજ બંદ સ્નેક્સ પર નિર્ભર કરે છે જેના કારણે તેમનો વજન વધે છે . પેકેટ બંદ સ્નેક્સમાં સોડિયમની માત્રા વધારે હોય છે. જેને ખાયા પછી ભૂખ ઓછી લાગે છે . બાળક સ્નેક્સ ખાયા પછી ભોજન નહી કરતા જેનાથી તેમના શરીરને પૌષ્ટિક તત્વ નહી મળતા. 
 

વેબદુનિયા પર વાંચો