Baby Names on Shiva- ભોળાનાથના ના પર રાખો બાળકોના નામ

બુધવાર, 7 ઑગસ્ટ 2024 (11:06 IST)
Baby Names on Shiva- જો તમે મહાદેવના ભક્ત છો અને બાળકનો જન્મ જો શ્રાવણ મહીના માં થયુ છે તો આ નામોમાથી એક નામ બાળક માટે પસંદ કરી લો... 100 થી વધારે નામ અહીં આપ્યા છે
 
શિવ - કલ્યાણનું સ્વરૂપ
મહેશ્વર - માયાના ભગવાન
શંભુ - એક આનંદ
પિનાકી - જે પિનાકા ધનુષ્ય ધરાવે છે
શશિ શેખર - FILE ધની જેમના માથા પર ચંદ્ર છે.
વામદેવ - દેખાવમાં ખૂબ સુંદર
વિરૂપાક્ષ - એક વિચિત્ર આંખોવાળી (શિવને ત્રણ આંખો છે)
કપરડી - જેઓ જટાજુટ પહેરે છે
કપરડી - જેઓ જટાજુટ પહેરે છે

આદિદેવ
અભય
અભિરામ
અચિન્ત્ય
અધ્યુધા
અગસ્ત્ય
અક્ષત
અકુલ
અમોઘા
અનાખા
આશુતોષ.
અચિન્ત્ય.
અજા.
અક્ષયગુણ.
અનઘા.
અનિકેત.
ઓગડ.
બાલવન 
રુદ્ર
પુષ્કર
શંભુ
મહેશ્વરા
ચંદ્ર
મિહિર
ભગવાન
રુદ્રાંશ
અનંત
અનિરુદ્ધ
અરહંત
અથર્વન
આત્રેય
ભૈરવ
ભાનુ
ભાસ્કર
ભાવેશ
ચંદ્રેશ
ચત્રેશ
ચેકીતાન
દેવાંગ
દેવનાથ
દેવેશ
ધનુષ
એકાક્ષ
ગિરિક
ગિરીશ
ગિરિત્રા
હરિહરન
હરતેજસ
ઈન્દુભ્રિત
ઈન્દુશેખર
ઈશાન
જગદીશ
જતિન
જયંત
જયેશ્વર
જીવિતેશ
જ્વાલીન
કાર્તિકેય
કૈલાસ
કરણ
કૌશિક
કેદાર
કિરાત
લૌહિત
લોહિતસ્વ
લોહીથ
માધવ
માધવન
મહેશ
મિહિરાન
નાગેશ
56.નાભસ્ય
57.નાભ્ય
58.નકુલ
નંદિશ
નિહન્ત્ર
નિરંજન
ઓમકારેશ્વર
પારાધિન
પિનાકિન
પ્રહાસ
પુરાજીત
67.પુષ્કર
68.રૈવત
69.રાકેશ
70.રૂદ્રા
71.રુદ્રાંશ
72.સદાશિવ
73.સામન્યુ
74.સંભવ
75.સર્વેશ્વર
76.શાશ્વત
77.સાવર
78.શિવ
79.શિવાંગ
80.શિવંશ
81.શિવાય
82.સોહમ
83.સુવીર
84.તકવાર
85.ત્રયક્ષ
86.ત્રિલોચન
87.ઉમેશ
88.વામન
89.વિભવ
90.વિભૂતિ
91.વિધાર્થ
92.વિલોહિત
93.વીરેશ
94.વૃસાગ
95.વૃષન
96.વૃષાંક
97.વ્યોમકેશ
98.યાજત
99.યોગેશ
100.યુગાધ્યક્ષ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર