બાળકોની મુશ્કેલી - 4 થી6 વર્ષના બાળકોને ઓછામા ઓછા 200 ગ્રામ શાકભાજી અને 200 ગ્રામ ફળ ખાવા જોઈએ. પરંતુ માતા-પિતા જાણે છે. કે આ કેટલૂં અઘરું છે. યૂરોપ સંગઠન ના 6 દેશોમાં રજૂ કરવામાં આવેલ એક પ્રોજેક્ટમાં જણાવ્યું કે શાકભાજીમાં ઉર્જા ઓછી હોય છે. બાળકોને એવો ખોરાક જોઈએ જે તેમને ઉર્જા આપે. કારણ કે બાળકોના ઉછેરમાં ઉર્જાની જરૂર હોય છે.