કેવી સંતાન મેળવવા માટે કયા મંત્રનો જાપ કરશો

ગુરુવાર, 3 માર્ચ 2016 (13:30 IST)
આધ્યાત્મિક અને જ્યોતિષીય જણાવી રહ્યા છે  કેવી સંતાન માટે કયા મંત્રનો જાપ કરવો  જોઈએ
 
વિદ્યામાં શ્રેષ્ઠ સંતાન માટે મંત્ર - એં હ્રીં એં
 
 



એશ્વર્યશાળી સંતાન માટે - મંત્ર - શ્રાં શ્રીં શ્રાં 
 
 



આકર્ષક સંતાન માટે- મંત્ર-  ૐ ક્લીં  નમ: 
 
 


માનસિક વિકાસ માટે- મંત્ર - હરિ ૐ 
 
 .

સર્વાંગી વિકાસ માટે - મંત્ર - ૐ ભૂર્ભૂવ સ્વ તત્સવિતુરવરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત . શ્રીં હ્રીં ક્લીં એં

વેબદુનિયા પર વાંચો